3 May 2020

📲 *Ideal Student App Ideal for, KG થી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે.*

📲 *Ideal Student App Ideal for, KG થી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે.*

▶️ *ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં પ્રિ-સ્કૂલ તેમજ ધોરણ 1 થી 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર...*

વિદ્યાર્થીમિત્રો હાલ Lockdown ના પિરિયડ દરમિયાન તમે અભ્યાસથી દૂર ન રહી જાવ અને રજાઓના સમય દરમિયાન તમે આવનારા નવા વર્ષ માટે ઓડિયો વિડિયો મેથડથી તૈયારી કરી શકો તે માટે ideal એજ્યુકેશન કંપનીનું સોફ્ટવેર 31 May સુધી ફ્રી છે.

આ સોફ્ટવેરનો ઉપયોગ કરી તમે નવરાશના સમયે તમારો અભ્યાસ કરી શકો છો .આ સોફ્ટવેર ની કિંમત આમ તો 5000 રૂપિયા જેવી હોય છે પરંતુ 31 May સુધી આ સોફ્ટવેર બિલકુલ Free છે.
તો ચોક્કસથી તમે બધા આનો ઉપયોગ કરશો ખૂબ સારું સોફ્ટવેર છે.

*આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેના લિંક પર ક્લિક કરો.*
👉 Click here download App

17 January 2019

Online Hajri new website

*આવતીકાલથી પ્રાથમિક શાળાની હાજરી બાબતે નવો નિયમ* *આવતીકાલ તારીખ - 18-1-2019 થી શિક્ષકોની ઓનલાઇન હાજરી માત્ર 11:30AM સુધી જ ભરી શકાશે.*

*પ્રાથમિક શાળામાં ઓનલાઇન હાજરી પુરવા માટે SSA GUJARAT પર અલગથી નવુ પોર્ટલ બાનવેલ છે.* *હવેથી આપનું IP અડ્રેસ અને હાજરી પુરેલ સમયની પણ સિસ્ટમ નોંધ લેશે.* *હવેથી ઓનલાઇન હાજરી પુરવા માટે આ લિંક સેવ રાખો :*

Click here and submit

1 January 2019

*💥🅾એકમ કસોટી ની Data એન્ટ્રી...તા.04.01.2019 થી કરવાની રહેશે..*

*💥🅾એકમ કસોટી ની Data એન્ટ્રી...તા.04.01.2019 થી કરવાની રહેશે..*

1) *ssagujarat Website પર જવું*

2) Adhar dise ....ખોલવું

3) Username અને Password થી Login થવું.

4) એકમ કસોટી ની લિંક જોવાં મળશે તેના પર ક્લીક કરી school username અને password થી login થવું

👉અલગ થી નવો પાસવૉર્ડ નથી બનાવવાનો કોઈ...

👉Adhar dise પાસવૉર્ડ જ ઉપયોગ કરવાનો છે.

5.)એકમ કસોટી Page ખુલશે ..જેમાં ધોરણ સિલેક્ટ કરી ... *બાળક ના નામ ની સામે  0 થી 25 માર્ક ની ડેટા એન્ટ્રી* શાળા કક્ષાએ કરવાની રહેશે..

એકમ કસોટીનાં માર્ક્સની *ઓનલાઇન એન્ટ્રી...👇🏽*

Click here and entry Ekdam kasoti marks speedly

20 November 2018

SSA WEBSITE MA ONLINE HAJRI PURVA SITE KHULVANI TRICK

SSA WEBSITE MA ONLINE HAJRI PURVA SITE KHULVANI TRICK




નમસ્કાર મિત્રો
ઓનલાઇન હાજરી પુરવા માટે ssa gujrat સાઈટ ખુલતી નથી.ત્યારે સીધા login માં જાવા માટે
gg.gg/ssagnr
👆🏻👆🏻👆🏻👆🏻
Google લખી ને search કરશું એટલે સીધું login વાળું tab જ ખુલશે.

ઉપર ની link click કરવાથી સરળતાથી login વાળું tab ખુલશે.
Ravijotva.blogspot.com

22 March 2017

🌐 V S BHARTI 🚂 🌅⛱ NEWS REPORT ABOUT CORRUPTION👇






Gir somnath language list 2017


Gir somnath social science list 2017


Gir somnath maths science list



Vidhyasahayak Bharati latest news 2017

*TODAY'S HIGH COURT MATTER                               ➡ *SARKARI VAKIL EVU KIDHU K AME CHALU JOB VARA NO HAK NA CHHINAVI SAKIYE..TO JUDGE EVU KIDHU K KHALI PADTI JAGYA THI BEROJGARO NI SATHE BALAKO NA BHAVISHYA NU SU????ETLE JUDGE SIXAN VIBHAG NE NOTICE MA KIDHU K JO AMA 50% CHALU JOB VARA NA RAJINAMA PADE TO 3000 ND 6000 BANNE BHAEGI THAINE 9000 NI JAGYO BHARAVA SIXAN VIBHAG READY CHHE K NAI TENO JAVAB 15 DAYS MA APO*👇👇👇👇👇👇👇👇    *