28 January 2019
17 January 2019
Online Hajri new website
*આવતીકાલથી પ્રાથમિક શાળાની હાજરી બાબતે નવો નિયમ* *આવતીકાલ તારીખ - 18-1-2019 થી શિક્ષકોની ઓનલાઇન હાજરી માત્ર 11:30AM સુધી જ ભરી શકાશે.*
*પ્રાથમિક શાળામાં ઓનલાઇન હાજરી પુરવા માટે SSA GUJARAT પર અલગથી નવુ પોર્ટલ બાનવેલ છે.* *હવેથી આપનું IP અડ્રેસ અને હાજરી પુરેલ સમયની પણ સિસ્ટમ નોંધ લેશે.* *હવેથી ઓનલાઇન હાજરી પુરવા માટે આ લિંક સેવ રાખો :*
Click here and submit

9 January 2019
1 January 2019
*💥🅾એકમ કસોટી ની Data એન્ટ્રી...તા.04.01.2019 થી કરવાની રહેશે..*

1) *ssagujarat Website પર જવું*
2) Adhar dise ....ખોલવું
3) Username અને Password થી Login થવું.
4) એકમ કસોટી ની લિંક જોવાં મળશે તેના પર ક્લીક કરી school username અને password થી login થવું
👉અલગ થી નવો પાસવૉર્ડ નથી બનાવવાનો કોઈ...
👉Adhar dise પાસવૉર્ડ જ ઉપયોગ કરવાનો છે.
5.)એકમ કસોટી Page ખુલશે ..જેમાં ધોરણ સિલેક્ટ કરી ... *બાળક ના નામ ની સામે 0 થી 25 માર્ક ની ડેટા એન્ટ્રી* શાળા કક્ષાએ કરવાની રહેશે..
એકમ કસોટીનાં માર્ક્સની *ઓનલાઇન એન્ટ્રી...👇🏽*
Click here and entry Ekdam kasoti marks speedly

Subscribe to:
Posts (Atom)