- ગુજરાતી-કાવ્ય-૨.હિન્દમાતાને સમ્બોધન- દેશભક્તિગીત અન્ક તૈયાર કરો.
- ગુજરાતી-આલા લીલાવાન્સળિયા-લોકગીત સંગ્રહ અન્ક બનાવો.
- ગુજરાતી- લેખણઝાલી ન રહી-કહેવતસંગ્રહ્પોથી બનાવો,
- કાવ્ય ૫.-મહેનતની મોસમ -વર્ષાગીત અંક તૈયાર કરો.
- ધો.૭ ગુજરાતી-માલમ મોટા હલેસા તુ માર- લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો લોકગીત સંગ્રહ
- ધો.૭-ગુજરાતી-સુભાષિત-સુભાષિતસંગ્રહપોથી બનાવો