28 January 2019
17 January 2019
Online Hajri new website
*આવતીકાલથી પ્રાથમિક શાળાની હાજરી બાબતે નવો નિયમ* *આવતીકાલ તારીખ - 18-1-2019 થી શિક્ષકોની ઓનલાઇન હાજરી માત્ર 11:30AM સુધી જ ભરી શકાશે.*
*પ્રાથમિક શાળામાં ઓનલાઇન હાજરી પુરવા માટે SSA GUJARAT પર અલગથી નવુ પોર્ટલ બાનવેલ છે.* *હવેથી આપનું IP અડ્રેસ અને હાજરી પુરેલ સમયની પણ સિસ્ટમ નોંધ લેશે.* *હવેથી ઓનલાઇન હાજરી પુરવા માટે આ લિંક સેવ રાખો :*
Click here and submit

9 January 2019
1 January 2019
*💥🅾એકમ કસોટી ની Data એન્ટ્રી...તા.04.01.2019 થી કરવાની રહેશે..*

1) *ssagujarat Website પર જવું*
2) Adhar dise ....ખોલવું
3) Username અને Password થી Login થવું.
4) એકમ કસોટી ની લિંક જોવાં મળશે તેના પર ક્લીક કરી school username અને password થી login થવું
👉અલગ થી નવો પાસવૉર્ડ નથી બનાવવાનો કોઈ...
👉Adhar dise પાસવૉર્ડ જ ઉપયોગ કરવાનો છે.
5.)એકમ કસોટી Page ખુલશે ..જેમાં ધોરણ સિલેક્ટ કરી ... *બાળક ના નામ ની સામે 0 થી 25 માર્ક ની ડેટા એન્ટ્રી* શાળા કક્ષાએ કરવાની રહેશે..
એકમ કસોટીનાં માર્ક્સની *ઓનલાઇન એન્ટ્રી...👇🏽*
Click here and entry Ekdam kasoti marks speedly

20 November 2018
SSA WEBSITE MA ONLINE HAJRI PURVA SITE KHULVANI TRICK

નમસ્કાર મિત્રો
ઓનલાઇન હાજરી પુરવા માટે ssa gujrat સાઈટ ખુલતી નથી.ત્યારે સીધા login માં જાવા માટે
gg.gg/ssagnr
👆🏻👆🏻👆🏻👆🏻
Google લખી ને search કરશું એટલે સીધું login વાળું tab જ ખુલશે.
ઉપર ની link click કરવાથી સરળતાથી login વાળું tab ખુલશે.
Ravijotva.blogspot.com

Subscribe to:
Posts (Atom)