10 January 2016

Gujrati kavio na upnaam

MOST IMP FOR ALL EXAMS GUJARATI SAHITYAKARO NA UPNAM ગુજરાતી સાહિત્યકારોના ઉપનામો1.ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી2.ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ – ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’3.ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ- બેકાર4.ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ – શંકર5.ઈન્દુલાલ ગાંધી – પિનાકપાણિ6.ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ – બેકાર7.ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી – રુસ્વા મઝલૂમી8.ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી – કિસ્મત કુરેશી9.ઉમાશંકર જોશી – ‘વાસુકિ’, ‘શ્રવણ’10.અનંતરાય પરમાનંદ ઠક્કર -: શાહબાઝ11.અનંતરાય રાવળ – શૌનક12.અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી – અઝીઝ કાદરી13.અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા – ગની દહીંવાલા14.અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ – સાગર નવસારવી15.અબ્બાસ અબ્દુલઅલી વાસી – મરીઝ16.અરદેશર ખબરદાર – અદલ, મોટાલાલ17.અરદેશર બમનજી ફરામરોજ – બિરબલ18.અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ – ધૂની માંડલિયા19.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી20.અલીખાન ઉસ્માનખાન બલૂચ – શૂન્ય પાલનપુરી21.અંબાલાલ હાલચંદ ભાવસાર – ડાયર22.અંબુભાઈ પટેલ – સ્નેહી23.અરદેશજી ફરામજી ખબરદાર – અદલ24.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી25.આનંદશંકર બાપુભાઈ ધ્રુવ – ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’26.અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ – ‘અમૃત ઘાયલ’27.અલીખાન ઉસ્માનખાન બલોચ – શૂન્ય28.ફકીરમહમ્મદ ગુલામનબી મન્સૂરી – ‘આદિલ’29.કરસનદાસ નરસિંહ માણેક – ‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’30.કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ31.કનૈયાલાલ અ. ભોજક – સત્યાલંકાર32.કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ33.કરસનદાસ માણેક – વૈશંપાયન34.કંચનલાલ મહેતા – મલયાનિલ35.કાન્તિલાલ મો. પટેલ – પ્રસન્નકાન્તિ36.કાલોસ જોસે વાલેસ – ફાધર વાલેસ37.કિશનસિંહ ચાવડા – જિપ્સી38.કેશવલાલ .કા.શાસ્ત્રી – કાઠિયાવાડી, વિદુર39.કનૈયાલાલ માણેકલાલ મુનશી – ‘ઘનશ્યામ વ્યાસ’40.કેશવલાલ હર્ષદરાય ધ્રુવ – ‘વનમાળી’41.કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી – શનિ42.કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા – ‘સ્નેહધન’43.કિશોરલાલ મશરૂવાળા – આશ્રમનો ઉલ્લુ44.ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી – ‘ધૂમકેતુ’, વિહારી45.ગિજુભાઈ બધેકા – મૂછાળી મા, વિનોદી46.ગુલાબદાસ બ્રોકર – કથક47.ગુલામ મહીયુદ્દીન રસૂલભાઈ મનસુરી – સુમન યશરાજ48.ગોવિંદ રામજી અરજણ – બકુલેશ49.ગૌરીપ્રસાદ ઝાલા – ઉપેન્દ્ર50.ઘનશંકર ત્રિપાઠી – અઝીઝ51.નરહરિ દ્રારકાદાસ પરીખ – ‘એક પિતા’52.નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા – ‘જ્ઞાનબાલ’, ‘દૂરબીન’, ‘નરકેસરી’, ‘પથિક’, ‘મુસાફર’, ‘વનવિહારી’,‘શંભુનાથ’,જાગૃત ચોકીદાર53.નવલરામ લક્ષ્મીરામ પંડ્યા – વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’54.નવલરામ જગન્નાથ ત્રિવેદી – ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’55.નટવરલાલ કુબેરદાસ પંડ્યા – ‘આરણ્યક’, ‘ઉશનસ’56.ન્હાનાલાલ દલપતરામ કવિ – ‘પ્રેમભક્તિ’57.નગીનદાસ નારણદાસ પારેખ – ગ્રંથકીટ, જનાર્દન, મોટાભાઈ58.નટુભાઈ ર. ઠક્કર – કલ્યાણયાત્રી, યાત્રિક59.નવનીત મદ્રાસી – પલાશ60.નસીરુદ્દીન પીરમહંમદ ઈસ્માઈલી – નસીર ઈસ્માઈલી61.નૃસિંહપ્રસાદ કાલીદાસ ભટ્ટ – નાનાભાઈ62.નિરંજન ભગત – ભગત સાહેબ63.છોટાલાલ માસ્તર – વિશ્વવંદ્ય64.જગન્નાથ દા. ત્રિપાઠી – સાગર65.જન્મશંકર મહાશંકર બૂચ – લલિત66.જમનાદાસ મોરારજી સંપત – જામન67.જમિયતરામ કૃપારામ પંડયા – જિગર68.જયંતિ પટેલ – રંગલો69.જયંતિલાલ દવે – વિશ્વરથ70.જયંતીલાલ રતિલાલ ગોહેલ – માય ડિયર જયુ71.જિતુભાઈ પ્ર. મહેતા – દાલચીવડા72.જીવણરામ લક્ષ્મીરામ દવે – જટિલ73.જીવરાજભાઈ ગીગાભાઈ પરમાર – પથિક પરમાર74.જયશંકર ભૂધરદાસ ભોજક – ‘સુંદરી’75.જયંતી ઘેલાભાઈ દલાલ – ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’76.જ્યોતીન્દ્ર હરિશંકર દવે – ‘અવળવાણિયા’, ‘ગુપ્તા’77.જગદીશ રામકૃષ્ણ જોશી – ‘સંજય ઠક્કર’78.ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી – ‘બુલબુલ’79.ડાહ્યાલાલ દોલતરામ બારોટ – સારંગ બારોટ80.શંકરલાલ પંડયા – મણિકાન્ત81.શંભુપ્રસાદ જોષીપુરા – કુસુમાકર82.શામળદાસ મૂળદાસ સોલંકી – શ્યામસાધુ83.શાંતિલાલ ના. શાહ – સત્યમ્84.શાંતિલાલ મ. શાહ – પ્રશાંત85.શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા – શેખાદમ86.સુરેશ પુરુષોત્તમદાસ દલાલ – ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’સરોજ87.સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – કલાપી88.સૈફુદ્દીન ખારાવાલા – સૈફ પાલનપુરી89.રમણલાલ પાઠક – ‘વાચા’90.સુંદરજી ગોકળદાસ બેટાઈ – ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’91.સુખલાલ સંઘજી સંઘવી – ‘પંડિત સુખલાલજી’92.મગનભાઈ ભુદરભાઈ દેસાઈ – આનંદ વિચાર93.મનુભાઈ રાજારામ પંચોલી – ‘દર્શક’94.મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી – ‘સરોદ’, ‘ગાફિલ’95.મધુસૂદન હીરાલાલ પારેખ – ‘કીમિયાગર’, ‘પ્રિયદર્શી’, ‘વક્રદર્શી’96.મોહનભાઈ શંકરભાઈ પટેલ – ‘કૃષ્ણ દ્વૈપાયન’, ‘સનાતન યાત્રી’97.મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી – ‘પારાશર્ય’, ‘મકનજી’, ‘માસ્તર’, ‘અકિંચન’98.મણિશંકર રત્નજી ભટ્ટ – ‘કાન્ત’99.મણિલાલ નભુભાઈ દ્વિવેદી – ‘એક બ્રાહ્મણ’, ‘એક વિદ્યાર્થી’, ‘અભેદમાર્ગપ્રવાસી’100.મગનભાઈ ભૂદરભાઈ પટેલ – પતીલ101.મગનભાઈ લા. દેસાઈ – કોલક102.મણિભાઈ મગનલાલ પટેલ – પરાજિત પટેલ103.મધુકાન્ત વાઘેલા – કલ્પિત104.મધુસૂદન વલ્લભદાસ ઠક્કર – મધુરાય105.મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ – મનહર દિલદાર106.મનુ દવે – કાવ્યતીર્થ107.મનુભાઈ ત્રિવેદી – સરોદ, ગાફિલ108.મહમુદમિયાં મહંમદ ઈમામ – આસીમ રાંદેરી109.મહેન્દ્રકુમાર મો. દેસાઈ – કુમાર110.મુકુંદ પી. શાહ – કુસુમેશ111.મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ – રાવણદેવ112.મોહનભાઈ શંકરભાઈ પટેલ – કૃષ્ણ દ્વૈપાયન113.મોહનલાલ તુ. મહેતા – સોપાન114.મોહનલાલ પાર્વતીશંકર દવે – તરંગ115.ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા – ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ’, ‘ભરથરી’116.ધનંજય રમણલાલ શાહ – ‘પાર્થ’, ‘અર્જુન’117.ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર – ‘સવ્યસાચી’118.દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – ‘કાકાસાહેબ’, સવાઈ ગુજરાતી119.દાનભાઈ દેશાભાઈ વાઘેલા – દાન વાઘેલા120.દામોદર કેશવ. ભટ્ટ – સુધાંશુ121.દિનકર છોટાલાલ દેસાઈ – વિશ્વબંધુ122.દિનકરરાય કેશવલાલ વૈદ્ય – મીનપિયાસી123.દેવેન્દ્ર ઓઝા – વનમાળી વાંકો124.ધનવંત ઓઝા – અકિંચન125.ધનશંકર ત્રિપાઠી – અઝીઝ126.ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર – મધુરમ્127.ધીરુભાઈ ઠાકર – સવ્યસાચી128.બળવંતરાય કલ્યાણરાય ઠાકોર – ‘વલ્કલ’, ‘સેહેની’129.બચુભાઈ રાવત – શ્યામસુંદર યાદવ130.બટુકભાઈ ડા. દલીચા – સ્વયંભૂ131.બરકતઅલી ગુલામઅલી વીરાણી – બેફામ132.બળવંતરાય ઠાકોર – સેહેની133.બંસીધર શુકલ – ચિત્રગુપ્ત134.બંસીલાલ વર્મા – ચકોર135.બાબુભાઈ અંબાલાલ પટેલ – બાબુ દાવલપરા136.બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર – કાકાસાહેબ, સવાઈ ગુજરાતી137.બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ – પુનિત138.બાલાભાઈ વીરચંદ દેસાઈ – જયભિખ્ખુ139.બળવંતરાય કરસનદાસ ઠાકોર – પ્રયોગવીર140.બકુલ પદ્મમણીશંકર ત્રિપાઠી –ઠોઠ નિશાળીયો141.બાળાશંકર કંથારિયા – ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ142.રણજિત પંડયા – કાશ્મલન143.રણજિત મો. પટેલ – અનામી144.રતિલાલ મૂળચંદ રૂપાવાળા – અનિલ145.રમણભાઈ નીલકંઠ – મકરંદ146.રમણભાઈ શં. ભટ્ટ – નારદ147.રમણભારથી દેવભારથી ગોસ્વામી – દફન વીસનગરી148.રમણિકલાલ દલાલ – પરિમલ149.રમેશ ચાંપાનેરી – રસમંજન150.રમેશ રતિલાલ દવે – તરુણપ્રભસૂરિ151.રવિશંકર વ્યાસ – મહારાજ152.રવીન્દ્ર સાકરલાલ ઠાકોર – સુકેતુ153.રાજેન્દ્ર કેશવલાલ શાહ – રામ વૃંદાવની154.રાજેશ જયશંકર વ્યાસ – મિસ્કીન155.રામચંદ્ર બબલદાસ પટેલ – સુક્રિત156.રામનારાયણ વિશ્વનાથ પાઠક – દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ, ભૂલારામ157.રમણલાલ પીતાંબરદાસ સોની – ‘સુદામો’158.રમણલાલ વસંતલાલ દેસાઈ –યુગમૂર્તિ159.રસિકલાલ છોટાલાલ પરીખ – ‘મૂસિકાર’, ‘સંજય’160.રણજિતરામ મોહનલાલ પટેલ – ‘અનામી’161.રઘુવીર દલસિંહ ચૌધરી – ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’162.રૂપશંકર ઉદયશંકર ઓઝા – ‘પાન્થ’, ‘સંચિત્’163.હસુ વ્રજલાલ યાજ્ઞિક –ઉપમન્યુ, પુષ્પધન્વા, બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર164.હરજી લવજી દામાણી – શયદા165.હરિનારાયણ આચાર્ય – વનેચર166.હરિપ્રસાદ ગો. ભટ્ટ – મસ્ત ફકીર167.હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ – નિમિત્તમાત્ર168.હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ – હરીશ વટાવવાળા169.હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા – સોલિડ મહેતા170.હર્ષદ મણિલાલ ત્રિવેદી – પ્રાસન્નેય171.હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ – શૂન્યમ્172.હિંમતલાલ મ. પટેલ – શિવમ્ સુંદરમ્173.હિંમતલાલ રામચંદ્ર દવે – સ્વામી આનંદ174.વેણીભાઈ જમનાદાસ પુરોહિત – ‘સંત ખુરશીદાસ’175.વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી – ‘પ્રેરિત’176.ચુનીલાલ કાળિદાસ મડિયા – ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’177.ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી –ચંદ્રાપીડ’178.ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ – ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’179.ચંદ્રકાન્ત હરિશંકર મહેતા – ‘શશિન્’180.ચંદ્રવદન ચીમનભાઈ મહેતા- ચાંદામામા181.ચિનુ ચંદુલાલ મોદી – ‘ઇર્શાદ’182.ચંદુલાલ મણીલાલ દેસાઈ – વસંત વિનોદી183.ચંદુલાલ શંકરલાલ ઓઝા – ચંદુ મહેસાનવી184.ચંદ્રકાન્ત રેવાશંકર જોષી – પ્રસૂન185.ચંદ્રકાન્ત શેઠ – નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ186.ચંદ્રવદન બૂચ – સુકાની187.ચંદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ – શશિશિવમ્188.ચંપકલાલ હી. ગાંધી – સુહાસી189.ચાંપશી વિ. ઉદ્દેશી – ચંદ્રાપીડ190.ચિનુભાઈ પટવા – ફિલસૂફ191.ચીમનલાલ ગાંધી – વિવિત્સુ192.ચુનિલાલ વર્ધમાન શાહ – સાહિત્યપ્રિય193.ચુનીભાઈ દેસાઈભાઈ પટેલ – દ્યુમાન્194.ચુનીલાલ આશારામ ભગત – પૂ.મોટા195.ચીનુભાઈ ભોગીલાલ પટવા- ફિલસૂફી196.ચીમનલાલ ગાંધી – વિવીત્સ, સુહાગી197.પીતાંબર નરસિંહભાઈ પટેલ – ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’198.પ્રફુલ્લ નંદશંકર દવે – ‘ઈવા ડેવ’199.પરમાનંદ મણીશંકર ભટ્ટ – ત્રાપજકર200.પ્રહલાદસિંહજી જો. ગોહિલ – રાજહંસ201.પ્રાણજીવન પાઠક – આરણ્યક202.પ્રિયકાન્ત પરીખ – કલાનિધિ203.પ્રેમાનંદ સ્વામી – પ્રેમસખી204.ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર – ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’205.ત્રિભુવનદાસ પીતાંબર ભટ્ટ – મસ્તકવિ206.તારક મહેતા – ઈન્દુ207.ઝવેરચંદ કાળીદાસ મેઘાણી – ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’,રાષ્ટ્રીય શાયર208.ઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’209.ભીખાલાલ( બાલાભાઇ) વીરચંદ દેસાઈ – જયભિખ્ખુ210.ભગવતીકુમાર શર્મા – ભગીરથ, નિર્લેપ211.ભાનુશંકર વ્યાસ – બાદરાયણ212.ભોગીલાલ ગાંધી – ઉપવાસી213.યશવંત શુકલ – સંસારશાસ્ત્રી, તરલ214.યશવંત સવાઈલાલ પંડયા – હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જયવિજય215.વિજયરાય કલ્યાણજીરાય વૈધ – મયુરાનંદ, વિનોદ્કાંત,શિવનંદન કશ્યપ216.વજીરૂદ્દીન સઆદુદ્દીન – વ્રજ માતરી217.વારિસહુસેન હુરોજાપીર અલવી – વારિસ અલવી218.વિજયકુમાર વ. વાસુ – હિમાલય219.વિશ્વનાથ મગનલાલ ભટ્ટ – મધુકર220.વેણીભાઈ પુરોહિત – આખાભગત221.વાલેસ કાર્લોસ જોસે – ‘ફાધર વાલેસ’222.લાભુબેન મોહનલાલ મહેતા- પ્રિયદર્શના223.લક્ષ્મીનારાયણ ર. વ્યાસ – સ્વપ્નસ્થ224.લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર – ભિક્ષુ અખંડાનંદ225.લાભશંકર જાદવજી ઠાકર – ‘પુનર્વસ