ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ – એમ.એન. પટેલસ્થાપના - 23 નવેમ્બર 1949 ( અમદાવાદ)સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ – ડૉ. હરીશ પાઢસ્થપના – 1955 (વલ્લભ વિદ્યાનગર – આણંદ)વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ – ડૉ. દક્ષેસ ટકરસ્થાપના – 1965 (સુરત)ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ – પ્રો. તુષાર હાથીસ્થાપના – 2003 (કચ્છ)જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ – એ.આર. પાઠકસ્થાપના – 2004 ( જુનાગઢ)આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ – એન.સી.પટેલસ્થાપના – 2004 (આણંદ)નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ – સી.જે.ડાંગરિયાસ્થાપના – 2004 (નવસારી)સરદાર કૃષિનગર દાંતીવાડા – અશોક એ. પટેલસ્થાપના – 1972 ( પાલનપુર- બનાસકાંઠા)હેમચન્દ્રાચાર્ય દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – રતનલાલ ગોડારાસ્થાપના – 1986 (પાટણ)ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી – ડૉ. મનોજ સોનીસ્થાપના – 1994 ( અમદાવાદ)ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી – ડૉ. કે. અગ્રવાલસ્થાપના – 2007 ( અમદાવાદ )સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – પ્રો.પ્રતાપસિંહ ચૌહાણસ્થાપના – 1967 ( રાજકોટ)મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી – પ્રો.પરિમલ વ્યાસસ્થાપના – 1881 ( વડોદરા)ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી – રાજેશ કોટેચાસ્થાપના – 1966 ( જામનગર)સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી – ડૉ. વેમ્પટી કુતુમ્બા શાસ્ત્રીસ્થાપના – 2004 ( વેરાવળ – ગીર સોમનાથ)ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન – ડૉ. કમલેશ જોશીપરાસ્થાપના – 2010 ( ગાંધીનગર)ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી – બિમલ એન. પટેલસ્થાપના – 2004 ( ગાંધીનગર)ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી – ડૉ.જે.એમ.વ્યાસસ્થાપના – 2008 ( ગાંધીનગર)રક્ષા શક્તિ યુનિવર્સિટી – શ્રી. ઓ.પી.માથુરસ્થાપના – 2009 (અમદાવાદ)કામધેનુ યુનિવર્સિટી – એમ.સી.વર્શેનીયાસ્થાપના – 2009 ( ગાંધીનગર)RBIના ડેપ્યુટી ગવર્નર – હાઉન રસિદ ખાનભારતના મુખ્ય ચૂંટણી કમિશનર – નસિમ ઝૈદીભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર – સુકુમાર સેનગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ – એમ.એસ.સોઢીધ ઇન્ડિયન ન્યુઝ પેપર સોસાઈટીના પ્રમુખ – પી.વી.ચંદ્રનધ ઇન્ડિયન ન્યુઝ પેપર સોસાઈટીની સ્થાપના – 1939ધ ઇન્ડિયન ન્યુઝ પેપર સોસાઈટીનું વડું મથક – નવી દિલ્લીસુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ – જસ્ટિસ ટી. એસ. ઠાકુર (3 ડિસેમ્બર 2015 થી શરૂ)સુપ્રિમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ – હરિલાલ કાણેયાસુપ્રિમ કોર્ટની સ્થાપના – 28 જાન્યુ. 1950CBDT – સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ – કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષ – અંકિત કપૂરCBDTની સ્થાપના -1944CBDTનું મુખ્યાલય – નવી દિલ્લીઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના કુલપતિ – મોહમ્મદ અસ્લામભારતીય ક્રિકેટ ટીમના પસંદગી સમિતિના ચેરમેન – સંદીપ પાટીલભારતીય ક્રિકેટ ટીમના પસંદગી સમિતિના સભ્યો1. વિક્રમ રાઠોડ2. સબા કરીમ3. એસ.કે પ્રસાદ4. ગગન ખોડારાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ – લલીતા કુમાર મંગલમરાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના – 1990ICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ – શશાંક મનોહરICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલના ઉપાધ્યક્ષ – સુનીલ ભરતી મિત્તલICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ – ઝાહિર અબ્બાસICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલના C.E.O – ડેવિડ રિચર્ડસનICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના – 15 જૂન 1909તમિલનાડુની 14મી વિધાનસભાના અધ્યક્ષ – પી.ધનપાલતમિલનાડુની 14મી વિધાનસભાના ઉપાધ્યક્ષ વી.જયરામતમિલનાડુની 14મી વિધાનસભાના મુખ્યમંત્રી – જયલલિતાતમિલનાડુના હાલના રાજ્યપાલ – આર. મનોહરન (16 ડિસેમ્બર 2015 મુજબ)તમિલનાડુની 14મી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા – વિજયકાંતતમિલનાડુ વિધાનસભાની કૂલ સીટો – 235વડાપ્રધાનના અંગત સચિવ – સંજીવ કુમાર સિંગલાSBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્યSBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ના પ્રબંધ નિર્દેશક – બી શ્રીરામઈઝરાયલમાં ભારતના રાજદૂત – જયદીપ સરકારPTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ના અધ્યક્ષ – મહેન્દ્ર મોહન ગુપ્તાPTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ના ચેરમેન – મોરમોસ્જી એન. કામાPTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ની સ્થાપના – 27 ઓગસ્ટ 1947PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)નું વડું મથક – મુંબઈરાજ્યસભાના મહાસચિવ – સુકુમાર કે.શરીફભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ – અભય સિહ ચૌટાલાનેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ – બલદેવ શર્માહોકી ઇન્ડિયાના પ્રમુખ – નરેન્દ્ર ધ્રુવ બત્રાહોકી ઇન્ડિયાના ઉપ પ્રમુખ – મરીયમ્મા કોશીમાનવ અધિકાર પંચના મહામંત્રી – રાજેન્દ્ર કિશોરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચની સ્થાપના – 12 ઓક્ટોબર – 1993રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનું મુખ્યાલય – નવી દિલ્લીફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ – પહલાજ નીહલાનીફિલ્મ સેન્સર બોર્ડના CEO – શ્રવણ કુમારફિલ્મ સેન્સર બોર્ડની સ્થાપના – 1951 કમલ કિંગ ચૌધરીફિલ્મ સેન્સર બોર્ડનું મુખ્યાલય – મુંબઈરાજ્યસભાના અધ્યક્ષ – મોહમ્મદ હમીદ અંસારી ( 11 ઓગસ્ટ 2007થી )રાજ્યસભાના ઉપાધ્યક્ષ – પી.જે. કુરિયન ( 21 ઓગસ્ટ 2012 થી)રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા – ગુલાબ નબી આઝાદ ( જુલાઈ 2014 થી)FICCI – Faderation of indian chambers of commerec and industryFICCI - ફિક્કી – ભારતીય વાણીજ્ય અને ઉદ્યોગ મહાસંઘFICCIના મહામંત્રી – ડૉ. દીદાર સિહFICCIના પ્રમુખ – જ્યોત્સના સૂરીFICCIની સ્થાપના – 1927FICCIના સ્થાપક – જી. ડી. બિરલાFICCIનું મુખ્યાલય – નવી દિલ્લીCBI – Central bureau of investigationCBIના ડાયરેક્ટર – અનિલ સિહાCBIના પ્રથમ ડાયરેક્ટર – ડી.પી.કોહલીCBIની રચના – 1941CBIનું મુખ્યાલય – નવી દિલ્લીCBIની ભારતમાં બ્રાંચ – 52મહારાષ્ટ્રના મુખ્યમંત્રી – દેવેન્દ્ર ફડણવીસમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી – અજીત પવારમહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી – યશવંતરાવ ચૌહાણમહારાષ્ટ્રના પ્રથમ નાયબ મુખ્યમંત્રી – નાસિકરાવ તારકુડેરો ( RAW – Research and analysis winɡ )ના વડા – રાજીન્દર ખન્નારો ( RAW – Research and analysis winɡ )ની સ્થાપના –21 ડિસેમ્બર 1968રો ( RAW – Research and analysis winɡ )નું મુખ્યાલય – નવી દિલ્લીIB – ( Intelligence Bureau)ના વડા – સૈઈદ અસીફ ઈબ્રાહીમIB – ( Intelligence Bureau)ની સ્થાપના – 1887IB – ( Intelligence Bureau)નું મુખ્યાલયઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના અખિલ ભારતીય અધ્યક્ષ – ઈ. અહમદભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર – અરવિંદ સુબ્રમણ્યમભારતીય તીરંદાજી સંઘના અધ્યક્ષ – વિજયકુમાર મલ્હોત્રાભારતીય તીરંદાજી સંઘની સ્થાપના – 8 ઓગસ્ટ 1973ટાટા સન્સના ચેરમેન – સાયરસ . પી. મિસ્ત્રીCAG ( Comptroller and Auditor of india ) ના વડા – શશીકાંત શર્માભારતના પ્રથમ કેગ – વી . નરહરિ રાવભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ – એન. રામચન્દ્રન ભારતીય ઓલમ્પિક સંઘની સ્થાપના – 1924ભારતીય ઓલમ્પિક સંઘનું મુખ્યાલય – દિલ્લીરાષ્ટ્રીય સ્ટોક એક્ષચેન્જના CEO – ચિત્રા રામકૃષ્ણરાષ્ટ્રીય સ્ટોક એક્ષચેન્જની સ્થાપના – 1992રાષ્ટ્રીય સ્ટોક એક્ષચેન્જનું મુખ્યાલય – મુંબઈકેન્દ્રમાં નાણાસચિવ – રતન વટલભારતની રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ટીમના કોચ – સાજિદ ધારહિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ – વ્રજ બિહારીલાલ બુટેલહિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી – વિરભદ્ર સિહહિમાચલ પ્રદેશ વિધાનસભાની સિટો – 68નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અધ્યક્ષ – જસ્ટિસ સ્વતંત્રકુમારદેના બેંકના અધ્યક્ષ – અશ્વિનીકુમારદેના બેંકની સ્થાપના – 26મે 1938દેના બેંકનું મુખ્યાલય – મુંબઈ13મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ – ગણપતભાઈ વસાવા13મી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ – આત્મારામ પરમારગુજરાત વિધાનસભાના પથમ અધ્યક્ષ – કલ્યાણજી મહેતાગુજરાત વિધાનસભાની કૂલ સીટો – 18213મી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા – શંકરસિહ વાઘેલાભારતીય જનતા પાર્ટીના પ્રમુખ – અમિત શાહભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રમુખ – અટલ બિહારી વાજપેયીભારતીય જનતા પાર્ટીની સ્થાપના – 1980કેન્દ્ર સરકારમાં સોલીસીટર જનરલ – રણજીત કુમારશિવસેનાના પ્રમુખ – ઉદ્ધવ ઠાકરેભારતીય પુરુષ હોકી ટીમના કોચ – રોલેન્ટ ઓલ્ટમાંસભારતીય મહિલા હોકી ટીમના કોચ – મેથિસ અહેરન્સભારતના 20માં કાયદા પંચના અધ્યક્ષ – અજીત પ્રકાશ શાહ ભારતના 20માં કાયદા પંચની રચના – 24 જાન્યુઆરી 2013ભારતના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ – એમ.સી.સેતલવાડભારતના પ્રથમ કાયદા પંચની રચના – 1834કલ્પક્કમમા આવેલ ઇન્દિરા ગાંધી પરમાણું સંશોધન કેન્દ્રના નિર્દેશક ( ડાયરેક્ટ) – ડૉ.એસ.એ.વી. સત્યમૂર્તિકલ્પક્કમમા આવેલ ઇન્દિરા ગાંધી પરમાણું સંશોધન કેન્દ્રની સ્થાપના – 1971કલ્પક્કમમા આવેલ ઇન્દિરા ગાંધી પરમાણું સંશોધન કેન્દ્રનું મથક – કલ્પક્કમ , તામિલનાડુભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાના અધ્યક્ષ – મનોજ ફડનીસભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાની સ્થાપના – 1 જુલાઈ 1949ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાનું વડુંમથક – દિલ્લીલલિતકલા અકાદમીના અધ્યક્ષ – કલ્યાણકુમાર ચક્રવર્તીISAROની શાખા સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વડા – તપન મિશ્રાISAROની શાખા સ્પેસ એપ્લીકેશન સેન્ટરનું વડુંમથક – અમદાવાદ ISAROની શાખા સ્પેસ એપ્લીકેશન સેન્ટરની સ્થાપના – 1972ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના રાજદૂત – પેટ્રિક સુકિલંગUGC ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના અધ્યક્ષ - વેદ પ્રકાશUGC ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ની સ્થાપના – 1956UGC ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)નું સ્લોગન – જ્ઞાન વિજ્ઞાન વિમુક્તયેNTPC ( નેશનલ થર્મલ પવાર કોર્પોરેશન)ના CEO – એ.કે.ઝાNTPC ( નેશનલ થર્મલ પવાર કોર્પોરેશન)નુઈ સ્થાપના – 1975IRDA ( ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા – ટી.એન. વિજયનસાહિત્ય અકાદમીના અધ્યક્ષ – વિશ્વનાથ પ્રશાદ તિવારીકમલ કિંગ ચૌધરીસાહિત્ય અકાદમીની સ્થાપના – 12 માર્ચ 1954સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરતી – મહાદેવ દેસાઈ ( 1955)સાહિત્ય અકાદમી એવોર્ડ 2014 – અશ્વિન મહેતા ( છબી ભીતરની )UPSC – Union public service commissionના અધ્યક્ષ – દીપક ગુપ્તાફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ – નવીનભાઈ દવેફાર્બસ ગુજરાતી સભાના પ્રથમ પ્રમુખ – એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ ( 1865)ગુજરતી ભાષા, સાહિત્ય,ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ , સંશોધન અને સવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ફાર્બસ ગુજરતી સભાની સ્થાપના 1865માં થઈ હતી.ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન – મિથાલી રાજમહારાષ્ટ્રના રાજ્યપાલ – સી. વિદ્યાસાગર રાવભારતીય રાઈફલ સંઘના અધ્યક્ષ – રાજીન્દર સિંહદેશની સૌથી મોટી કર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયાના CEO – કેનિચી આમુકવાભારતના ગૃહ સચિવ – અરવિંદ ગૌસ્વામીઅમદાવાદના મેયર – ગૌતમભાઈ શાહ ( 14 ડિસેમ્બર 2015 થી કાર્યરત )હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ – મનસુર અહમદ મીરNASSCOM – National Associstion of software and services companies (નાસ્કોમ)નાપ્રમુખ – આર.ચંદ્રશેખરનાસ્કોમની સ્થાપના – 1 માર્ચ 1988ત્રિપુરાના રાજ્યપાલ – તથાગત રોયઅરુણાચલ પ્રદેશના રાજ્યપાલ – જ્યોતીપ્રષદગુજરાત વિદ્યાપીઠના કુલનાયક – ડૉ.અનામિક શાહઇન્ફોસિસના CEO – વિશાલ સિક્કાDRDO – Defence Resarch and Development organaisationના વડા – અવિનાશ ચંદરBALCO – ભારત એલ્યુમિનિયમ કંપની લીમીટેડ (બાલ્કો)ના CEO – રમેશ નાઈરBALCO – ભારત એલ્યુમિનિયમ કંપની લીમીટેડ (બાલ્કો)ના ચેરમેન – એસ. કે. ગુપ્તારાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ – કુશલ સિહપંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ – Shivax jal vazifdarમુંબઈ ક્રિકેટ સંઘના અધ્યક્ષ – શરદ પવારભારતીય જીવન વીમા નિગમ ( LIC )ન અધ્યક્ષ – એસ.કે.રોયએર એશિયા ઇન્ડિયાના અધ્યક્ષ – સુબ્રમણ્યમ રામદોરાઈતમિલનાડુ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ – એન. શ્રીનિવાસનસિન્ડિકેટ બેન્કના અધ્યક્ષ – સુધીરકુમાર જૈનગુજરાત માહિતી યોગમાં રાજ્ય માહિતી કમિશનર – બળવંત સિહમેઘાલયના રાજ્યપાલ – વી.શણમુગનનાથનદિલ્લીના 20માં પોલીસ કમિશનર- ભીમસેન બસ્સીરાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના અધ્યક્ષ – રતન થિયનકેનેરા બેંકના નિર્દેશક – રાકેશ શર્માકેનેરા બેંકના ચેરમેન – ટી.એન.મનોહરનભારતના મુખ્ય માહિતી કમિશનર – વિજય શર્મામેટ્રો લીંક એક્સ્પ્રેસ ગાંધીનગર એન્ડ અમદાવાદ ( MEGA)ના ચેરમેન – મધુસૂદન પ્રસાદIPLના નવા અધ્યક્ષ – રાજીવ શુક્લાનેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિતેડના (NSEL)ના CEO – સાજી ચેરિયનનેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિતેડના (NSEL)ના ચેરમેન – ઉત્તમપ્રકાશ અગ્રવાલ નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિતેડના (NSEL)ની સ્થાપના – 2005મામેઘાલય હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ – પ્રફૂલચંદ્ર પંતગુજરાત વિધાનસભાના અધ્યક્ષ – ગણપતભાઈ વસાવારાષ્ટ્રીય પછાત વર્ગ યોગના અધ્યક્ષ – જસ્ટિસ ઐશ્વરૈયાSBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ના અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્યSBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ની સ્થાપના – 27 જાન્યુ. 1921 ( ઈમ્પિરીયલ બેંક ઓફ ઇન્ડિયા)-1 જુલાઈ 1955 (સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયા)-2 જુન 1956 (રાષ્ટ્રીયકરણ )SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)નું મુખ્યાલય – મુંબઈભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડના અધ્યક્ષ – એસ.વરદરાજનઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધ્યક્ષ – બી.અશોકભારતીય હોકી ટીમના કોચ – રોલેન્ત ઓલ્ટમાંસલોકસભાના મહાસચિવ (સેક્રેટરી જનરલ) – અનુપ મિશ્રારેલવે બોર્ડના અધ્યક્ષ – એ.કે.મિત્તલકેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગના અધ્યક્ષ – ગિરીશ બી પ્રધાનભારતીય વાયુસેનાના અધ્યક્ષ – અરૂપ રહાઇન્ડિયન હોકી ફેડરેશનના અધ્યક્ષ – કુંવરદીપસિહMCX – SXના અધ્યક્ષ – જી.કે.પિલ્લઇભારત તિબેટ સીમા પોલીસ ( ITBP)ના મહાનિર્દેશક( ડાયરેક્ટર જનરલ) – ક્રિશ્ના ચૌધરીજાહેર ક્ષેત્રની ભારતીય મહિલા બેંકના અધ્યક્ષ – એસ.એમ.સ્વાતિરાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના અધ્યક્ષ –પી.એલ.પુનિયારાષ્ટ્રીય કેડેટ કોર ( NCC)ના વડા – અનિરુદ્ધ ચક્રવર્તીગુજરાત રાજ્યના પોલીસ વડા - પી.સી.ઠાકુરરાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD – National bankfor agriculture and rural development)ના અધ્યક્ષ- હર્ષકુમાર ભનવાલાગુજરાતી સાહિત્ય પરિષદના 48મા પ્રમુખ – ચંદ્રકાંત ટોપીવાળાગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ – ગોવર્ધનરામ ત્રિપાઠી ( 1905માં)ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના – 1905 ( અમદાવાદ)મણિપૂરના રાજ્યપાલ – વી.શણમુગનનાથનરાષ્ટ્રીય બાલ ભવન અને નેશનલ ખાદ્ય ભવન વ્યસ્થાપક મંડળના અધ્યક્ષ – શાલુ જિંદાલરાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG – National security guard)ના વડા – આર.સી.ટાયલકેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ( CISF – Cenral industrial security force)ના મહાનિર્દેશક – અરવિંદ રંજનSEBI – Securities and Exchange board of indiaનાઅધ્યક્ષ – ઉપેન્દ્ર કુમાર સિહાNDDB – National dairy development boardના ચેરમેન– ટી.નંદકુમારશિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( SCI)ના અધ્યક્ષ – એ.કે.ગુપ્તાતેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ ( ONGC – Oil and natural gas corporation)ના અધ્યક્ષ – દિનેશ.કે.સર્રાફતેલ અને પ્રાકૃતિક ગેસ નિગમની સ્થાપના – 14 ઓગસ્ટ 1956તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમનું મુખ્યાલય – ઉત્તરાખંડ